હવે
WhatsApp
રાખશે નજર
પોતાના પ્લેટફોર્મ
પર
સ્પૈમ
મેસેજને
અટકાવવા
માટે
WhatsApp એક
નવું
‘સસ્પિશિયસ
લિંક
ડિટેક્શન’ ફીચર
પર
કામ
કરી
રહ્યું
છે.
મળી
રહેલી
જાણકારી
મુજબ
હાલ
આ
ફીચરનું
ટેસ્ટિંગ
કરવામાં
આવી
રહ્યું
છે.
આ
ફીચરની
મદદથી
યુઝર્સ
WhatsApp પર
પોતે
મેસેજમાં
હાજર
શંકાસ્પદ
લિંકને
શોધી
કાઢશે.
આ એન્ડ્રોઇડ
વર્ઝન
2.18.204 માટે
WhatsApp બીટાનો
ભાગ
હશે.
જોકે, શરૂઆતના
લેવલ
પર
હોવાને
કારણે
આ
બધા
જ
યુઝર્સ
માટે
ઉપલબ્ધ
રહેશે
નહીં.
ફેસબુકની
માલિકી
ધરાવતી
કંપની
તરફથી
આ
કોશિષ
સ્પૈમ
અને
ફેક
ન્યૂઝને
અટકાવવા
માટે
પોતાના
પ્લેટફોર્મ
પર
ફેલાવતા
રોકવા
માટે
કરાઇ
રહ્યો
છે.
આની પહેલા
WhatsApp બીટા
વર્ઝનમાં
‘ફોરવર્ડેડ’ લેબલ
પણ
દેખાયું
હતું.
જેથી
યુઝર્સ
પ્લેટફોર્મ
પર
ફોરવર્ડેડ
મેસેજની
ઓળખ
કરી
શકે
અને
ફેક
ન્યુઝને
ફેલાવતા
અટકાવી
શકે.
WABetaInfoના
અહેવાલ
પ્રમાણે, આ
નવા
ફીચરની
મદદથી
WhatsApp શંકાસ્પદ
લિંકને
શોધી
મેસેજમાં
હાજર
લિંકનું
વિશ્લેષણ
કરે
છે.
આ ફીચર
આવવાથી
WhatsApp ઓટોમેટિકલી
ઓળખી
લેશે
કે, રિસીવ
થયેલા
મેસેજમાં
કોઈ
લિંક
ફેક
વેબસાઇટ
સુધી
તો
નથી
પહોંચી
રહી.
આ
એવી
વેબસાઇટ
હોઇ
શકે
જે
યુઝર્સ
માટે
ખતરનાક
સાબિત
થાય.
શંકાસ્પદ
લિંકની
ઓળખ
થતા
જ
તેને
રેડ
કલરના
લેબલથી
માર્ક
કરી
દેશે, જેથી
યુઝર્સ
સરળતાથી
તેના
બિહેવિયરને
સમજી
શકશે.
વોટ્સએપ ગ્રુપ સિક્યુરિટી બાબતનો અમારો વિડીયો જોવાં માટે અહી ક્લિક કરો
Read Sourceવોટ્સએપ ગ્રુપ સિક્યુરિટી બાબતનો અમારો વિડીયો જોવાં માટે અહી ક્લિક કરો