10 Science Smart 01



ધો. ૧૦ વિજ્ઞાન અને ટેકનોલોજી : પ્રકરણ : ૦૧
અહી ધોરણ ૧૦ ના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ ૦૧ : ટેકનોલોજી પ્રકરણના પ્રશ્નોની સચિત્ર, મલ્ટીકલર PDF ફાઈલ આપવામાં આવી છે. જેમાં નીચે મુજબના પ્રશ્નો અને ઉત્તરોનો સમાવેશ થાય છે.
  • નેનો ટેકનોલોજી અને નેનો સાયન્સ
  • ભૌતિક ચીજવસ્તુઓના પરીમાણનો ખ્યાલ
  • નેનોટેકનોલોજીના પોતાના આગવા નિયમો
  • કાર્બન આધારિત મૂળભૂત નેનો બંધારણ
  • કાર્બન નેનો ટ્યૂબના ગુણધર્મો
  • નેનોટેકનોલોજીના કારણે માનવજાતિને થનારા ફાયદાની જાંખી
  • નેનોટેકનોલોજીનું મહત્વ
  • નેનોટેક્નોલોજીથી નજીકના ભવિષ્યમાં થનારા સુધારાઓ
  • નેનોટેકનોલોજીને સ્પર્શતા અગત્યના ક્ષેત્રો
  • નેનોટેક્નોલોજીથી ભાવિ પડકારોનો સામનો જેવાં ટોપીક કવર કરતા ૧૯ જેટલાં પ્રશ્નો અને ૫૦ જેટલાં MCQ પ્રશ્નો તો ખરા જ.
આ સ્માર્ટ બુક અમને વોટ્સએપ પરથી પ્રાપ્ત થઇ છે. તેથી આ બુકના પ્રકાશક વિષે કોઈ માહિતી નથી કે આ બુક કયા પબ્લીકેશને શું નામથી બહાર પાડી છે?


આ સ્માર્ટ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.