Std 10 English U-2 Testધો. ૧૦ અંગ્રેજી યુનીટ ૨ ટેસ્ટ
મિત્રો,
આ પોસ્ટમાં અમે ધો.૧૦ અંગ્રેજી વિષયના બીજાં યુનીટ :  The Human Robot પાઠની ઓનલાઈન ટેસ્ટ મૂકી છે. આ ટેસ્ટ કુલ ૩૦ માર્ક્સ ની છે. ટેસ્ટ માં પાઠ્યપુસ્તકના પ્રશ્નો ઉપરાંત ગ્રામરના પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ટેસ્ટ પૂરી થયા બાદ Submit કરશો એટલે તમારા રીઝલ્ટની સાથે સાથે તમને કયા પ્રશ્નનો ઉત્તર સાચો અને કયા પ્રશ્નનો ઉત્તર ખોટો તે પણ જાણવા મળશે.
અમારો એવો ખાસ આગ્રહ છે કે જો તમારા ૩૦ માંથી ૩૦ માર્ક્સ આવે છે તો પણ થોડા સમય બાદ ફરીથી આ ટેસ્ટ આપવાનો આગ્રહ રાખો જેથી તમારી સફળતા વધુ મજબુત થાય. ઓછામાં ઓછા ૩ વાર તો ફૂલ માર્ક્સ આવવા જ જોઈએ.