ધો.
૧૦ અંગ્રેજી
યુનીટ 3
ટેસ્ટ
મિત્રો,
આ
પોસ્ટમાં
અમે
ધો.૧૦
અંગ્રેજી
વિષયના
યુનીટ: ૦૩ : An Interview with Arun
Krishanmurty પાઠની ઓનલાઈન
ટેસ્ટ
મૂકી
છે.
આ
ટેસ્ટ
કુલ
૩૦
માર્ક્સ
ની
છે.
ટેસ્ટ
માં
પાઠ્યપુસ્તકના
પ્રશ્નો
ઉપરાંત
ગ્રામરના
પ્રશ્નોનો
પણ
સમાવેશ
કરવામાં
આવેલ
છે.
ટેસ્ટ
પૂરી
થયા
બાદ Submit કરશો
એટલે
તમારા
રીઝલ્ટની
સાથે
સાથે
તમને
કયા
પ્રશ્નનો
ઉત્તર
સાચો
અને
કયા પ્રશ્નનો
ઉત્તર
ખોટો
તે
પણ
જાણવા
મળશે.
અમારો
એવો
ખાસ
આગ્રહ
છે
કે
જો
તમારા
૩૦
માંથી
૩૦
માર્ક્સ
આવે
છે
તો
પણ
થોડા
સમય
બાદ
ફરીથી
આ
ટેસ્ટ
આપવાનો
આગ્રહ
રાખો
જેથી
તમારી
સફળતા
વધુ
મજબુત
થાય.
ઓછામાં
ઓછા
૩
વાર
તો
ફૂલ
માર્ક્સ
આવવા
જ
જોઈએ.