વિદ્યાર્થીઓને ટેબ્લેટ
સરકાર દ્વારા ધો. ૧૦ અને ૧૨ ની
માન્ય બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર અને સ્નાતક, ડિપ્લોમાં, નર્સિંગ, ડી.એલ.ડી.
કક્ષાના અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ વર્ષે પણ
ટેબ્લેટ આપવામાં આવશે. ટોકન દરે અપાનાર ટેબલેટ વિતરણ અંગે ટેકનિકલ શિક્ષણની કચેરીએ
પરિપત્ર કરી કોલેજોને પૈસા ઉઘરાવવા જણાવી દીધું છે.
ગત વર્ષ કર્તા આ વર્ષે ઊંચી ગુણવત્તાના
ટેબ્લેટ આપવામાં આવનાર છે. ગત વર્ષે ૩-જી ટેબ્લેટ અપાયા હતા. પરંતુ સ્ટોરેજ અને
પરફોર્મન્સમાં ઠીક ઠીક હતું. આ વર્ષે આ ક્ષતિ સુધારી લેવામાં આવશે. વિદ્યાર્થીઓને
રૂ. ૧,૦૦૦/- ના ટોકન દરે ટેબ્લેટ અપાશે. આ યોજના ૨૦૧૭થી અમલમાં મુકવામાં આવી છે.
મોટે ભાગે દિવાળી પહેલા ટેબ્લેટ
આપવામાં આવે તેવી શક્યતા છે.
આ યોજના સંબધિત ગત વર્ષની માહિતી
જોવા અહી ક્લિક કરો
ગુજરાત ટેકનિકલ યુનિવર્સીટીની
ઓફિસીયલ વેબસાઈટની મુલાકાત લેવા અહી ક્લિક કરો
વર્ષ ૨૦૧૮-૧૯ માટે ન્યુઝ પેપરમાં આવેલ સમાચાર જોવા અહી ક્લિક કરો
GTUનો ઓફિસીયલ પરિપત્ર જોવા અહી ક્લિક કરો