ધો. ૧૦ વિજ્ઞાન અને ટેકનોલોજી : પ્રકરણ : ૦૨
અહી ધોરણ ૧૦ ના વિજ્ઞાન અને
ટેકનોલોજીના પ્રકરણ ૦૨ : પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનના પ્રશ્નોની સચિત્ર, મલ્ટીકલર PDF ફાઈલ આપવામાં આવી છે.
જેમાં નીચે મુજબના પ્રશ્નો અને ઉત્તરોનો સમાવેશ થાય છે.
- પ્રકાશનું સ્વરૂપ અને તેના મૂળભૂત ગુણધર્મો
- પ્રકાશનું પરાવર્તન : પ્રકાશનું નિયમિત અને
અનિયમિત પરાવર્તન
- પરાવર્તનના નિયમો
- સમતલ અરીસા વડે થતું પરાવર્તન
- ગોલીય અરીસા વડે થતું પરાવર્તન
- અંતર્ગોળ અરીસા વડે રચતા પ્રતિબિંબ
- બહિર્ગોળ અરીસા વડે રચતા પ્રતિબિંબ
- ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટે કાર્તેઝીયન
સંજ્ઞા પદ્ધતિ
- અરીસાનું સુત્ર અને પ્રતિબિંબની મોટવણી
- કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન
- બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સથી રચાતાપ્રતિબિંબ
- ગોલીય લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી
- લેન્સનું સુત્ર અને પ્રતિબિંબની મોટવણી
- લેન્સનો પાવર
- પ્રકાશીય ઉપકરણો જેવાં ટોપીક કવર કરતા ૫૦ થી વધુ પ્રશ્નો અને
તેમના સચિત્ર જવાબો અને ૯૦થી વધુ MCQ પ્રશ્નો તો ખરા જ.
આ સ્માર્ટ બુક અમને વોટ્સએપ પરથી
પ્રાપ્ત થઇ છે. તેથી આ બુકના પ્રકાશક વિષે કોઈ માહિતી નથી કે આ બુક કયા પબ્લીકેશને
શું નામથી બહાર પાડી છે?
આ સ્માર્ટ પીડીએફ ફાઈલ
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો