ઋષિપંચમ
ભાદરવા સુદ
પાંચમને એટલે ઋષિપંચમ.
આ દિવસ સામાપાંચમ
તરીકે પણ ઓળખાય
છે. આ દિવસે
મહિલાઓ અરુંધતિ સહિત
સપ્ત ઋષિઓનું સ્મરણ
કરે છે. અને
નદી, તળા કે જળાશયોમાં
સ્નાન કરે છે.
આ દિવસે મહિલાઓ
કોઇપણ પ્રકારનું અન્ન
કે બટેટા કે
સુરણ જેવી વસ્તુઓ
ખાવામાં લઈ શકાય
નહિં. આખો દિવસ
ઉપવાસ કરવો અને
જમવામાં માત્ર સામો
(મોરૈયો નહિં) લેવામાં
આવે છે. સામા
જોડે કોઈ વેલાનું
શાક જેવું કે
તુરિયા, દૂધી, ચીભડું, કાકડી, ગલકા વગેરે લઈ
શકાય છે. પણ
બટેટા કે સુરણનો
નિષેધ કરવામાં આવ્યો
છે. આ દિવસે
પવિત્ર નદી કે
સમુદ્રમાં સ્નાન કરાવાનું
પણ વિશેષ મહાત્મ્ય
છે. Source
** સંપૂર્ણ કથા, માહત્મ્ય, વ્રત કઈ
રીતે કરવું તેની
સંપૂર્ણ વિગત જોવા
અહી ક્લિક કરો