Cheap Air Travel



તહેવાર પર રૂ.1099માં કરો વિમાનમાં મુસાફરી
તહેવારોની સીઝન નજીક છે ત્યારે મોટી મોટી કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા પ્લાન રજૂ કરી રહ્યું છે. લો કોસ્ટ એરલાઈન્સ કંપની ગો એયર અને એયર એશિયાએ ધમાકેદાર ઓફર લૉન્ચ કરી છે. ઓફરમાં મુસાફરો ને 1099ની કિંમતમાં ટીકિટ બુક કરાવી શકે છે. જો કે એયર એશિયામાં મુસાફરી માટે ગ્રાહકોને 2399ની કિંમત ખર્ચવાની રહેશે.
ગો એયરની છે ઓફર
ગો એયરની ઓફરમાં મુસાફરો 1099ની કિંમતમાં ટીકિટ બુક કરાવી શકે છે. મુસાફરો ટીકિટ 10 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે મુસાફરી કરી શકશે. આજે ટીકિટ બુકીંગની છેલ્લી તારીખ છે.
રૂટ પર કરી શકાશે મુસાફરી
બગડોગરા-ગુવાહાટી પર 1099ની કિંમતમાં ટીકિટ બુક થશે, તો મુંબઇ અમદાવાદમાં 1299માં મુસાફરી કરી શકાશે અમદાવાદ બેંગલોરમાં 1999 તો અમદાવાદ-દિલ્હીમાં 1399, અમદાવાદ-જયપુરમાં 1499, અમદાવાદ-પુણેમાં 1299, બેંગલોર-મુંબઈમાં 1299ની ટીકિટ બુક થશે. જો તમે રૂપે કાર્ડથી બુક કરાવશો તો 10 ટકાનો લાભ મળશે. ટીકિટ બુક ફક્ત ગો એયરની વેહસાઇટ પરથી કરી શકાશે.
એયર એશિયાની ઓફર
એયર એશિયાએ દીલ્હીવાળાને ધ્યાનમાં રાખી ખાસ ઓફર કરી છે. કંપનીએ 2399માં ટીકિટ બુક કરાવી શકાશે. માટે 16 સપ્ટેમ્બરથી 17 ફેબ્રુઆરી 2019 સુધી મુસાફરી કરી શકાશે. દિલ્હીમાં ગુવાહાટીના મુસાફરો માટે 2883નો ખર્ચ થશે. તો કોલકતાની ટીકિટ 2714માં કરી શકાશે. કોચ્ચી માટે 5852 તો હેદરાબાદ માટે 5651માં બુક કરાવી શકાશે. Source