Mother / Working Woman વિષે નિબંધ
મિત્રો,
શાળાકીય શિક્ષણના પ્રાથમિક વિભાગથી
જ (ધો. ૫-૬-૭) થી જ ભાષાના વિષયોમાં નિબંધ પૂછાતા હોય છે. શરૂઆતમાં ૮-૧૦ લીટીનો
નિબંધ લખવાથી ૫ માર્ક્સ મળી જતાં પરંતુ ધો. ૮-૯ માં આવ્યા બાદ ફૂલસ્કેપ સાઇઝનું એક
આખું પાનું અને ધો. ૧૦ માં દોઢ થી બે પાના
નો નિબંધ હોવો જ જોઈએ એવું મારું માનવું છે. અને આ વાત હું ૧૫થી વધુ વર્ષના અનુભવના
આધારે જાણવું છું. વિદ્યાર્થી મિત્રોને થતું હશે કે આટલું લખાણ લખવું કઈ રીતે? તો
તેનો એક જ જવાબ છે...... જેવો Input તેવો Output. જેટલું લેખન વધુ કરવું હશે
તેટલું વાંચન વધુ હોવું જોઈએ.
તેથી અમે અહી એક જ વિષય પર ૩-૪-૫
કે તેથી વધુ નિબંધો આપવાનો પ્રયત્ન કર્યો છે.
આ પોસ્ટનો વિષય છે:
Mother / A Wonderful Creation
The Problems of Working Women
The Problems of Working Mother
નિબંધ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિકકરો