બોર્ડ આન્સર કી (વાણીજ્ય વ્યવસ્થા)
મિત્રો,
પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીને હંમેશા એક મુંઝવણ રહે છે. કે એણે જે જવાબ લખ્યો છે તે કેટલે અંશે સાચો છે? એના કેટલા ગુણ મળશે? પેપર સેટરએ જે તે પ્રશ્ન કયા વિચારથી, કયા પોઈન્ટ ઓફ વ્યુ થી મુક્યો છે. તે અન્ય કોઈ પણ વિદ્યાર્થી, વાલી અને શિક્ષક માટે પણ મૂંઝવનારો પ્રશ્ન બની રહેતો હોય છે.
ખાસ કરીને જયારે બોર્ડની પરીક્ષાની વાત હોય ત્યારે તો આ બાબત ઘણી જ મહત્વની બની જતી હોય છે. અહી અમે બોર્ડ દ્વારા જે ધો. ૧૨ ની પરીક્ષા લેવામાં આવે છે તેમાં જે તે પેપર સેટર દ્વારા પોતાના પ્રશ્નપત્રનું સોલ્યુશન બનાવવામાં આવે છે. જેથી તપાસનાર અન્ય શિક્ષક મિત્રો એ જ રીતે ચેક કરે. આ સોલ્યુશન હંમેશા હસ્તલિખિત જ હોય છે અર્થાત હાથથી લખેલું જ હોય છે. આ સોલ્યુશન (આન્સર કી) માં કેટલું લખાણ હોય તો તેના કેટલા ગુણ મળે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

આ પોસ્ટ જોનાર દરેક વિદ્યાર્થી, વાલી અને શિક્ષક મિત્ર ને વિનતી કે આ પોસ્ટ શક્ય હોય તેટલી વધુ શેર કરો જેથી અન્ય વિદ્યાર્થી મિત્રો આનો ફાયદો લઇ શકે.
બોર્ડ દ્વારા પ્રકાશિત વાણીજ્ય વ્યવસ્થા (૦૪૬)ની આન્સર કી જોવા માટે અહી ક્લિક કરો