PSE – SSE 2018
દર વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જે માટે શહેરી, ગ્રામ્ય અને ટ્રાયબલ
વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવે છે.
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધો. ૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે
સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધો. ૮માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે
સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
પરીક્ષામાં ભાષા, ગણિત, વિજ્ઞાન, અને સામાન્ય જ્ઞાનના ૫૦-૫૦ પ્રશ્નો રહેશે.
PSE –
૨૦૧૮ નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા
: ક્લિક કરો