Model Paper 2



સ્પર્ધાત્મક પરીક્ષા મોડેલ પેપર
મોટે ભાગે દર રવિવારે કોઈ ને કોઈ સરકારી ખાતાની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાતી રહે છે. અને સમગ્ર રાજ્યમાંથી હજારો, લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે. આ પરીક્ષાઓમાં સામાન્ય રીતે નીચે મુજબના ટોપીક પૂછાતા હોય છે:
૧. ભાષા (ગુજરાતી/અંગ્રેજી વ્યાકરણ)
૨. ગણિત
૩. રીઝનીંગ (તર્ક)
૪. સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ)
૫. કરંટ અફેર
૬. કોમ્પ્યુટર/ટેકનોલોજી
૭. બંધારણ સંબંધિત પ્રશ્નો
૮. જે તે ખાતાકીય બાબતોને સંબંધિત પ્રશ્નો
જરૂરી નથી કે બધી પરીક્ષામાં ઉપરોક્ત બધા જ ટોપીક્સ પૂછાતા હોય....
આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વાંચન ઉપરાંત બીજું મહત્વનું પરીબળ છે પેપર સોલ્યુશન.
જેને ધ્યાનમાં રાખીને અમે દર રવિવારે એક મોડેલ પ્રશ્ન પત્ર અમારી વેબસાઈટ પર મુકીશું...
મોડેલ પ્રશ્ન પત્ર ડાઉનલોડ કરવા માટે : ક્લિક કરો