Board Exam M2019 25-10-2018




બોર્ડ પરીક્ષા માર્ચ ૨૦૧૯ના ફોર્મ (વિજ્ઞાન પ્રવાહ)
ગુજરાત માધ્યમિક અને .મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની વિજ્ઞાન પ્રવાહની તમામ શાળાઓના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે ધો. ૧૨ ના વિજ્ઞાન પ્રવાહ માટે માર્ચ-૨૦૧૯ ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન તારીખ : ૨૫-૧૦-૨૦૧૮થી તારીખ ૨૩-૧૧-૨૦૧૮ સુધી બોર્ડની વેબસાઈટ પરથી ભરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લઈ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. વિજ્ઞાન પ્રવાહના નિયમીત, વર્ષ-૨૦૧૮ના રીપીટર અને સેમેસ્ટર સિસ્ટમના થી સેમેસ્ટરના અંતે ૧૩૨ ગુણ મેળવવાને કારણે અનુત્તિર્ણ થયેલ (રીપીટર) વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઈન ભરવાના રહેશે.
વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર પદ્ધતિના ઉમેદવારો માટે પરીક્ષા આપવા માટેની તક આખરી રહેશે.

** માટેનો બોર્ડનો ઓફિસીઅલ પરિપત્ર જોવા માટે  ક્લિક કરો
** ફોર્મ ભરતા પહેલા કોમ્પ્યુટરમાં કરવાના સેટિંગ-ટેકનીકલ હેલ્પ માટે ક્લિક કરો
** ફોર્મ ભરવા માટેની સુચના જોવા માટે ક્લિક કરો
** સામાન્ય પ્રવાહના બોર્ડ પરીક્ષાના આવેદનપત્ર (ફોર્મ) ભરવા માટે ક્લિક કરો 
** વિજ્ઞાન પ્રવાહના બોર્ડ પરીક્ષાના આવેદનપત્ર (ફોર્મભરવા માટે ક્લિક કરો 
ફોર્મ ભરવાની પ્રક્રિયા આવી રહેશે.