Jivan Shikshan Oct 2018જીવન શિક્ષણ ઓક્ટોબર ૨૦૧૮
ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઈનીંગ (GCERT), ગાંધીનગર દ્વારા દર મહિને જીવન શિક્ષણ મેગેઝીન બહાર પાડવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવામાં ઉપયોગી બને તથા શિક્ષકની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરે તેવો લેખો આ મેગેઝીનમાં આવકાર્ય હોય છે. આ મેગેઝીન ૧૫૦ વર્ષથી બહાર પાડવામાં આવે છે. જેમાં શિક્ષણ સંબંધિત લેખો, ક્વીઝ, પુસ્તક પરિચય જેવાં લેખો પ્રકાશિત કરવામાં આવે છે. શિક્ષક મિત્રો પણ પોતાના લેખ આ મેગેઝીન માં પ્રકાશિત કરવા માટે મોકલી શકે છે. પ્રાથમિક શિક્ષણમાં નવિનીકરણ, આધુનિક વલણ તેમજ શૈક્ષણિક પરિવર્તન સાથે સામજિક પરિવર્તન ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિ કે સંસ્થા વિશેની માહિતી તથા પરિચય લેખ પણ આ મેગેઝીન માં મળી રહેશે.
ઓક્ટોબર ૨૦૧૮નો અંક ડાઉનલોડ કરો