સ્પર્ધાત્મક પરીક્ષા મોડેલ
પેપર
મોટે
ભાગે દર રવિવારે કોઈ ને કોઈ સરકારી ખાતાની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાતી રહે છે. અને
સમગ્ર રાજ્યમાંથી હજારો, લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે. આ
પરીક્ષાઓમાં સામાન્ય રીતે નીચે મુજબના ટોપીક પૂછાતા હોય છે:
૧. ભાષા
(ગુજરાતી/અંગ્રેજી વ્યાકરણ)
૨.
ગણિત
૩.
રીઝનીંગ (તર્ક)
૪.
સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ)
૫.
કરંટ અફેર
૬.
કોમ્પ્યુટર/ટેકનોલોજી
૭.
બંધારણ સંબંધિત પ્રશ્નો
૮. જે
તે ખાતાકીય બાબતોને સંબંધિત પ્રશ્નો
જરૂરી
નથી કે બધી પરીક્ષામાં ઉપરોક્ત બધા જ ટોપીક્સ પૂછાતા હોય....
આ
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વાંચન ઉપરાંત બીજું મહત્વનું પરીબળ છે પેપર સોલ્યુશન.
જેને
ધ્યાનમાં રાખીને અમે દર રવિવારે એક મોડેલ પ્રશ્ન પત્ર અમારી વેબસાઈટ પર મુકીશું...
મોડેલ
પ્રશ્ન પત્ર ડાઉનલોડ કરવા માટે : ક્લિક કરો