NTSE Answer Key
National
Council of Educational Research & Training (NCERT), ન્યુ દિલ્હી પુરસ્કૃત રાષ્ટ્રીય
પ્રતિભા શોધ (NCERT) પરીક્ષા આપનાર વિદ્યાર્થી મિત્રોને
માર્ગદર્શન મળી રહે તે હેતુથી અહી એન.ટી.એસ.ઈ. પરીક્ષાના જુના પ્રશ્નપત્રોની આન્સર
કી નું કલેક્શન રજૂ કરીએ છીએ. સાથે એન.સી.ઈ.આર.ટી. દ્વારા જાહેર કરવામાં આવેલ જુના
પ્રશ્નપત્રોનું કલેક્શન પણ રજૂ કરીએ છીએ.
જો આપને NTSE પરીક્ષા વિષે કોઈ આઈડિયા નહી હોય
તો તેની તમામ વિગતો માટે: ક્લિક કરો
(જેમકે પરીક્ષા ક્યારે લેવાય, ફોર્મ ક્યારે ભરાય, કોણ ફોર્મ ભરી શકે, કોને
કેટલી શિષ્યવૃત્તિ મળે....)