NTSE Old Papers



NTSE Old Paper Collection
ધો. ૧૦મા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે NCERT, ન્યુ દિલ્હી પુરસ્કૃત રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા – NTSE બે તબક્કામાં લેવાનાર છે. પ્રથમ તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે. પરીક્ષાના આવેદનપત્રો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન ભરવાના રહેશે.
National Council of Educational Research & Training (NCERT), ન્યુ દિલ્હી પુરસ્કૃત રાષ્ટ્રીય પ્રતિભા શોધ (NTSE) પરીક્ષા આપનાર વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અહી એન.ટી.એસ.. પરીક્ષાના જુના પ્રશ્નપત્રોનુ કલેક્શન રજૂ કરીએ છીએ. સાથે એન.સી..આર.ટી. દ્વારા જાહેર કરવામાં આવેલ આન્સર કી પણ રજૂ કરીએ છીએ.

ક્રમ
પરીક્ષા વર્ષ
ડાઉનલોડ લીંક
૦૧
NTSE 2014
૦૨
NTSE-2015
૦૩
NTSE-2016
૦૪
NTSE-2017
૦૫
NTSE-2018
૦૬
જુના તમામ પેપરોની આન્સર કી
જો આપને NTSE પરીક્ષા વિષે કોઈ આઈડિયા નહી હોય તો તેની તમામ વિગતો માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
જેમકે પરીક્ષા ક્યારે લેવાય છે?
ફોર્મ ક્યારે ભરાય છે?
કોણ ફોર્મ ભરી શકે? 
કોને કેટલી શિષ્યવૃત્તિ મળે?
NTSE ની સંપૂર્ણ વિગત માટે અહી ક્લિક કરો
NMMS ની પરીક્ષા માટે અહી ક્લિક કરો
જવાહર નવોદય વિદ્યાલય માટે અહી ક્લિક કરો