SSC 2019 Form



SSC March 2019 Form
ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના સંચાલકશ્રી, આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે ધો. ૧૦ તથા સંસ્કૃત (પ્રથમા) માર્ચ ૨૦૧૯ ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન તારીખ ૦૨/૧૧/૨૦૧૮ થી તા: ૦૧-૧૨-૨૦૧૮ સુધી બોર્ડની વેબસાઈટ પરથી ભરી શકશો. જેની તમામ સંબંધિતોએ નોંધ લઇ સમયમર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધો. ૧૦ તથા સંસ્કૃત (પ્રથમા) ના તમામ પ્રકારના (નિયમીત, રીપીટર, પૃથક, ખાનગી નિયમીત, ખાનગી રીપીટર) વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઈન ભરવાના રહેશે જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.
બોર્ડનો ઓફિસીયલ પરિપત્ર જોવા માટે : ક્લિક કરો
ફોર્મ ભરવા માટે : ક્લિક કરો
ફોર્મ ભરતા પહેલા સુચના જુઓ : ક્લિક કરો
ફોર્મ ભરવાની પ્રક્રિયા: