Std 9 Second Test




ધો. ૯ દ્વિતીય કસોટી પેપર સ્ટાઈલ
ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉ.મા. શાળાઓના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી ધો. ૯ અને ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહના દ્વિતીય પરીક્ષા માટેના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યૂપ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નપત્રો રજૂ કરવામાં આવ્યા છે. જેનો અમલ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ થી કરવાનો થાય છે.
તા: ૦૭-૦૯-૨૦૧૮ના શિક્ષણ વિભાગના પત્રથી જણાવ્યા મુજબ ધો. ૧૧માં ભાષાઓના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ તમામ પ્રવાહ માટે એક સમાન ધોરણે લાગુ પડવાના રહેશે. 
ક્રમ
ધોરણ અને વિષય
લીંક
૦૧
ધો. ૯ અંગ્રેજી (SL)
૦૨
ધો. ૯ ગુજરાતી (FL)
૦૩
ધો. ૯ હિન્દી (SL)
૦૪
ધો. ૯ સંસ્કૃત (SL)
૦૫
ધો. ૯ ગણિત
૦૬
ધો. ૯ વિજ્ઞાન
૦૭
ધો. ૯ સામાજીક વિજ્ઞાન