9 Science Smart Unit 1-5



ધો. ૯ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિટ ૧ થી ૫

વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની યુનિટ ૧ થી ૫ની સ્માર્ટબુક પીડીએફ આપવામાં આવ્યા છે. જેમાં યુનિટ ૦૧: “આપણી આસપાસમાં દ્રવ્ય” નાં ૫૦ સચિત્ર પ્રશ્નોત્તર, યુનિટ ૦૨: “આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે?” નાં ૫૭ સચિત્ર પ્રશ્નોત્તર, યુનિટ ૦૩: “પરમાણુઓ અને અણુઓ” નાં ૪૮ સચિત્ર પ્રશ્નોત્તર, યુનિટ ૦૪: “પરમાણુનું બંધારણ” નાં ૪૦ સચિત્ર પ્રશ્નોત્તર તેમજ યુનિટ ૦૫: “સજીવનો પાયાનો એકમ” નાં ૩૭ સચિત્ર પ્રશ્નોત્તર આપ્યા છે.
બ્લોગીંગ (વેબસાઈટ) નાં નિયમોનુસાર અમારે અમુક પોસ્ટ ૨૦૦ શબ્દોથી વધુ લાંબી લખવી પડતી હોય છે. તો લાંબી પોસ્ટ બદલ માફ કરશો.
૦૧: આપણી આસપાસમાં દ્રવ્ય (૫૦ પ્રશ્નો)
૧. દ્રવ્યનો ભૌતિક સ્વભાવ
૨. દ્રવ્ય કણોની લાક્ષણિકતા
૩. દ્રવ્યની અવસ્થાઓ
૪. શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે?
૫. બાષ્પીભવન
૦૨: આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?
૧. મિશ્રણ શું છે?
૨. દ્રાવણ શું છે?
૩. મિશ્રણ ઘટકોનું અલગીકરણ
૪. ભૌતિક અને રસાયણિક ફેરફારો
૫. શુદ્ધ પદાર્થોના પ્રકાર કયા છે?

૦૩: પરમાણુઓ અને અણુઓ (૪૮ પ્રશ્નો)
૧. રસાયણિક સંયોગીકરણનાં નિયમો
૨. પરમાણુ શું છે?
૩. અણુ શું છે?
૪. રસાયણિક સુત્રો લખવા
૫. આણ્વીય દળ અને મોલ સંકલ્પના
૦૪: પરમાણુનું બંધારણ (૪૦ પ્રશ્નો)
૧. દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો
૨. પરમાણુનું બંધારણ
૩.વિવિધ કોશોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય
૪. સંયોજકતા
૫. પરમાણ્વીય ક્રમાંક અને દળાંક..

૦૫: સજીવનો પાયાનો એકમ (૩૭ પ્રશ્નો)
૧. સજીવો શાના બનેલા છે?                           ૪. કોષદીવાલ
૨. કોશનું બંધારણીય આયોજન                        ૫. કોષકેન્દ્ર
૩. કોષરસપટલ                                        ૬. કોષીય અન્ગીકાઓ

ક્રમ
યુનિટ
લીંક
૦૧
યુનિટ ૧: આપણી આસપાસમાં દ્રવ્ય
૦૨
યુનિટ ૨: આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે?
૦૩
યુનિટ ૩: પરમાણુઓ અને અણુઓ
૦૪
યુનિટ ૪: પરમાણુનું બંધારણ
૦૫
યુનિટ ૫: સજીવનો પાયાનો એકમ