Weekly Test



WEEKLY TEST
રાજ્ય સરકારની સ્કૂલોની શૈક્ષણિક સ્થિતિ સુધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો અને પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. મિશન વિદ્યા બાદ હવે સરકતી પ્રાથમિક શાળાઓમાં સાપ્તાહિક ટેસ્ટ લેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. શનિવારે ૨૫ ગુણનો ટેસ્ટ લેવાનું શરુ કરવામાં આવશે. આ ટેસ્ટ માટે GCERT દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવશે. બાદમાં નિરંતર દર શનિવારે આ ટેસ્ટ નું આયોજન થશે તેવું શિક્ષણ વિભાગના સુત્રો જણાવી રહ્યા છે.
શિક્ષણ વિભાગ દ્વારા ડિસેમ્બર થી માર્ચ સુધીના યુનિટ ટેસ્ટનું સમય પત્રક પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેના આધારે સ્કુલોમાં ટેસ્ટ ગોઠવાશે.
યુનિટ ટેસ્ટના પ્રશ્નપત્રો
ક્રમ
ધોરણ
લીંક
૦૧
ધોરણ – ૩
૦૨
ધોરણ – ૪
૦૩
ધોરણ – ૫
૦૪
ધોરણ – ૬
૦૫
ધોરણ – ૭
૦૬
ધોરણ – ૮