Std 11 Second Test



ધો. ૧૧ (Sci) દ્વિતીય કસોટી પેપર સ્ટાઈલ
ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉ.મા. શાળાઓના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી ધો. ૯ અને ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહના દ્વિતીય પરીક્ષા માટેના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપગુણભારબ્લ્યૂપ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નપત્રો રજૂ કરવામાં આવ્યા છે. જેનો અમલ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ થી કરવાનો થાય છે.
તા: ૦૭-૦૯-૨૦૧૮ના શિક્ષણ વિભાગના પત્રથી જણાવ્યા મુજબ ધો. ૧૧માં ભાષાઓના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ તમામ પ્રવાહ માટે એક સમાન ધોરણે લાગુ પડવાના રહેશે. 

ક્રમ
ધોરણ અને વિષય
લીંક
૦૧
ધો. ૧૧ અંગ્રેજી (SL)
૦૨
ધો. ૧૧ ગણિત (૦૫૦)
૦૩
ધો. ૧૧ ભૌતિક વિજ્ઞાન (૦૫૪)
૦૪
ધો. ૧૧ રસાયણ વિજ્ઞાન (૦૫૨)
૦૫
ધો. ૧૧ જીવ વિજ્ઞાન (૦૫૬)

ધો. ૧૧ તમામ પ્રવાહમાં ભાષાના પ્રશ્નપત્રો એક સમાન : પરિપત્ર