બોર્ડ
પરીક્ષા સમયપત્રકમાં
ફેરફાર
ધોરણ 12 સામાન્ય
પ્રવાહ
પરીક્ષાના
કાર્યક્રમમાં
અંશતઃ
ફેરફાર
થયો
છે.
આ
મામલાની
સત્તાવાર
જાણકારી
ગુજરાત
રાજ્યના
માધ્યમિક
શિક્ષણ
બોર્ડે
તાજેતરમાં
કરી
હતી.
આ સાથે
જ
બોર્ડ
દ્વારા
કરવામાં
આવેલ
ફેરફાર
અંગેની
વાત
કરતા
માધ્યમિક
શિક્ષણ
બોર્ડેના
એક
ઉચ્ચ
અધિકારીએ
જણાવેલ
કે
આગામી
8 માર્ચના
રોજ
લેનાર
તત્વજ્ઞાનની
પરીક્ષા
9 માર્ચે
લેવામાં
આવશે.
તો
આંકડાશાસ્ત્રની
પરીક્ષા
8 માર્ચે
લેવામાં
આવશે.
ગુજરાત માધ્યમિક
શિક્ષણ
બોર્ડે
દ્વારા
લેવાયેલા
આ
નિર્ણયનો
હેતુ
વિદ્યાર્થીઓને
સરળતા
રહે
તે
માટે
કરવામાં
આવ્યો
હોવાનું
માધ્યમિક
શિક્ષણ
બોર્ડેના
ઉચ્ચ
અધિકારીએ
જણાવેલ.
માધ્યમિક શિક્ષણ
બોર્ડે
દ્વારા
લેવાયેલો
આ
નિર્ણય
ધોરણ-12 સામાન્ય
પ્રવાહના
વિદ્યાર્થીઓના
સંદર્ભમાં
લેવામાં
આવ્યો
છે.
આ
ફેરફાર
અંગેની
સત્તાવાર
જાણ
તમામ
શાળાઓ
અને
શિક્ષકો
અને
વિદ્યાર્થીઓને
કરવામાં
આવી
છે. source
બોર્ડ દ્વારા
પ્રકાશિત ઓફિસીયલ પરિપત્ર અને ટાઈમટેબલ જોવા અહી ક્લીક કરો