Std 10 Papers 4 Sub



ધો. ૧૦ પેપર્સ
નમસ્કાર મિત્રો,
આ પોસ્ટમાં ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા માટેનાં પ્રશ્નપત્રો કે જે અમને સોશિયલ મીડિયાના દરિયામાંથી મળેલા મોતી સમાન છે તે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ આ પ્રશ્નપત્રો તમને ઉપયોગી નીવડશે.
આ પ્રેક્ટીસ પ્રશ્નપત્રો છે કહેવાય છે કે Practice Makes a Man Perfect. તો ખૂબ પ્રેક્ટીસ કરો અને ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ.
ક્રમ
પ્રશ્નપત્રની વિગત
લીંક
૦૧
સામાજીક વિજ્ઞાન ૦૧
૦૨
સામાજીક વિજ્ઞાન ૦૨
૦૩
ગણિત ૦૧
૦૪
ગણિત ૦૨
૦૫
અંગ્રેજી ૦૧
૦૬
અંગેજી ૦૨
૦૭
વિજ્ઞાન અને ટેકનોલોજી ૦૧
૦૮
વિજ્ઞાન અને ટેકનોલોજી ૦૨
રોજ એક-બે પેપેરો અપલોડ થશે તેથી જે પ્રશ્નપત્રોની લીંક કામ નથી કરતી તે થોડા દિવસોમાં કામ કરશે...