Std 10 Science Book 2019



ધો. ૧૦ વિજ્ઞાન અને ટેક. પાઠ્યપુસ્તક
શિક્ષણ વિભાગ દ્વારા જૂન ૨૦૧૯થી ધો. ૧૦માં ગણિત અને  વિજ્ઞાન અને ટેક. વિષયનો નવો અભ્યાસક્રમ અમલમાં આવનાર છે આ પાઠ્યપુસ્તકો એનસીઈઆરટી અભ્યાસક્રમ મુજબના રહેશે. અમારી પાસે સોશિયલ મીડિયા થકી વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના પ્રકરણ ની પીડીએફ ફાઈલ મળી છે. જે અહીં શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીમિત્રો માટે મૂકીએ છીએ. આશા રાખીએ આપને ઉપયોગી નીવડશે. આ પોસ્ટ આપના અન્ય મિત્રો સુધી ફોરવર્ડ કરજો જેથી તેઓ પણ આનો લાભ લઇ શકે.
ક્રમ
પ્રકરણનું નામ
ડાઉનલોડ લીંક
૦૧
રસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો
૦૨
એસિડ, બેઇઝ અને ક્ષાર
૦૩
ધાતુઓ અને અધાતુઓ
૦૪
કાર્બન અને તેના સંયોજનો
૦૫
તત્વોનું આવર્તનીય વર્ગીકરણ
૦૬
જૈવિક ક્રિયાઓ
૦૭
નિયંત્રણ અને સંકલન
૦૮
સજીવો કઈ રીતે પ્રજનન કરે છે?
૦૯
આનુવાન્શિકતા અને ઉદ્-વિકાસ
૧૦
પરાવર્તન અને વક્રીભવન
૧૧
માનવ આંખ અને રંગબેરંગી દુનિયા
૧૨
વિદ્યુત
૧૩
વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો
૧૪
ઉર્જાના સ્રોત્રો
૧૫
આપણું પર્યાવરણ
૧૬
નૈસર્ગિક સ્ત્રોત્રોનું પ્રબંધન

ગણિતનાં પાઠ્ય પુસ્તકની માહિતી 2 દિવસમાં મુકાશે (તા: 29 માર્ચ પહેલાં)😊
આ પાઠ્યપુસ્તકની માહીતી માટેનો વિડીઓ જોવા અહિં ક્લિક કરો
આ તમામ પ્રકરણો માટેની સ્માર્ટ બુકની પીડીએફ પણ મુકવામાં આવશે.