Std 2 Mid Term Mulyankan




ધો. ૨ મીડ ટર્મ મૂલ્યાંકન
ધો. ૨ ના વિદ્યાર્થીઓ પ્રજ્ઞા અહીગમ અંતર્ગત વ્યક્તિગત શિક્ષણ મેળવી રહ્યા હોવાથી દરેક બાળકની જરૂરિયાત મુજબનું ઉપચારાત્મક શિક્ષણ કાર્ય પણ સરળતાથી થઇ શકે. આ માટે ૩૧ જાન્યુંઅરી અને ૧ ફેબ્રુઆરી દરમિયાન દરેક વિદ્યાર્થીની નિદાન કસોટી લેવામાં આવેલ. આ નિદાન કસોટીના આધારે ફેબ્રુઆરીથી એપ્રિલ ૨૦૧૯ દરમિયાન ત્રણ માસ વિદ્યાર્થીની વ્યક્તીગ્ર જરૂરિયાત મુજબનું ઉપચારાત્મક શિક્ષણ કર્યુમાં વિદ્યાર્થીની વ્યક્તીગ્ર પ્રગતી ચકાસવા ધો. ૨ની મીડ ટર્મ મૂલ્યાંકન કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
આ બાબતનું તમામ સાહિત્ય/માહિતી જે અમને મળેલ છે તે અહી રજૂ કરીએ છીએ.
ક્રમ
સાહિત્યની વિગત
લીંક
૦૧
નિયામકશ્રી નો પરિપત્ર
૦૨
રાવ સાહેબનો ઓડીઓ
અહી ક્લિક કરો
૦૩
ગુજરાતી ફાઈલ ૧
૦૪
ગુજરાતી ફાઈલ ૨
૦૫
ગણિત ફાઈલ ૧
૦૬
ગણિત ફાઈલ ૨
૦૭
ઉપચારાત્મક કાર્ય