ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક
શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ HSC, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સેમેસ્ટર પદ્ધતિ માર્ચ ૨૦૧૯ નાં ઉમેદવારોનું
પરિણામ તા: ૦૯-૦૫-૨૦૧૯, ગુરુવારના રોજ સવારના ૮:૦૦ કલાકે બોર્ડની વેબસાઈટ પર
ઓનલાઈન મુકવામાં આવશે.
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને
સેમેસ્ટર પદ્ધતિ માર્ચ ૨૦૧૯નાં ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્ર તથા ગુજકેટ
-૨૦૧૯ ની માર્કશીટ નું જીલ્લાના નિયત વિતરણ સ્થળો ખાતે તા: ૦૯-૦૫-૨૦૧૯, ગુરુવારના
રોજ સવારે ૧૦ થી ૪ કલાક દરમ્યાન થનાર છે.
ગુજરાત બોર્ડ સિવાયનાં અન્ય
ઉમેદવારોની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવામાં આવશે.
આ માટેનો બોર્ડનો ઓફિસીયલ પરિપત્ર
જોવા માટે અહી ક્લિક કરો
(પરિપત્રની સાથે વિતરણ કેન્દ્રની યાદી પણ સામેલ છે)