GujCET 2019 Answer Keyગુજકેટ ૨૦૧૯ આન્સર કી
ગુજરાત માધ્યમિક અને .માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા: ૨૬-૦૪-૨૦૧૯નાં રોજ લેવાયેલ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૧૯નાં ગણિત (૦૫૦), ભૌતિક વિજ્ઞાન (૦૫૪), રસાયણ વિજ્ઞાન (૦૫૨), જીવ વિજ્ઞાન (૦૫૬)નાં પ્રશ્નપત્ર (TQP) નંબર થી ૨૦ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ ફાઈનલ આન્સર કી બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. ( માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવેલ છે) પ્રોવિઝનલ કી સંદર્ભે પ્રાપ્ત થયેલ વાંધાઓના અભ્યાસ બાદ ફાઈનલ કીમુકવામાં આવેલ છે. જે સંદર્ભે હવે કોઈ વાંધા રજૂ કરી શકાશે નહી એવું બોર્ડની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે. 

ઓફિસીયલ પરિપત્ર/અખબારી યાદી જોવા અહી ક્લિક કરો
ગુજકેટ ૨૦૧૯ ની ઓફિસીયલ આન્સર કી જોવા અહી ક્લિક કરો