HSC 2019 Result Booklet



HSC (Gen) 2019 Result Booklet 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૯ માં લેવાયેલ ધો. ૧૨ સામાન્ય પ્રવાહની/વ્યવસાયલક્ષી પ્રવાહ/ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓનું પરિણામ તારીખ ૨૫-૦૫-૨૦૧૯ને શનિવારના રોજ જાહેર કરવામાં આવ્યું. જેમાં સમગ્ર રાજ્યનું કુલ પરિણામ ૭૩.૨૭% આવ્યું. ગત વર્ષે આ આંકડો ૬૮.૯૬% હતો. જેમાં ૪.૩૧%નો વધારો જોવા મળ્યો છે. અમદાવાદના નવરંગપૂરા કેન્દ્રનું પરિણામ સૌથી વધુ ૯૫.૬૬% રહ્યું છે જયારે પંચમહાલનાં મોરવારેણાં કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું ૧૫.૪૭% રહ્યું છે. જિલ્લાની રીતે જોઈએ તો પાટણ જિલ્લો ૮૫.૦૩% સાથે મોખરે છે જયારે પંચમહલ જિલ્લો ૪૫.૮૨% સાથે તળિયે બેસી ગયો છે. આ વર્ષે ગેરરીતિનાં ૨,૭૩૦ જેટલાં કિસ્સાઓ નોંધાયા હતાં.
બોર્ડ દ્વારા પ્રકાશિત પરિણામ પુસ્તિકા : ડાઉનલોડ કરો
પરિણામ માટે બોર્ડનો ઓફિસીયલ પરિપત્ર/અખબારી યાદી : ડાઉનલોડ કરો
પરિણામ જોવા માટે અહી ક્લિક કરો
રિચેકિંગ (ગુણ ચકાસણી)/ઉત્તરવહી નિદર્શનનું ફોર્મ કેવી રીતે ભરવું : અહી ક્લિક કરો