HSC (Gen) Result 2019
પરિપત્ર કરનાર: ડૉ. અવનીબા મોરી
હોદ્દો: નાયબ નિયામક (પરીક્ષા)
કચેરી: ગુ.મા.ઉ.મા.શિ.બોર્ડ,
ગાંધીનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૯ માં લેવાયેલ ધો. ૧૨ સામાન્ય
પ્રવાહની પરીક્ષા એચ.એસ.સી.નું પરિણામ તારીખ ૨૫-૦૫-૨૦૧૯ને શનિવારના રોજ સવારે ૮:૦૦
કલાકે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન મુકવામાં આવશે.
ધો. ૧૨ સામાન્ય
પ્રવાહ/વ્યવસાયલક્ષી પ્રવાહ/ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓના માર્ચ
૨૦૧૯ન ગુણપત્રકો/પ્રમાણપત્રનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલ તમામ સ્થળો ખાતે
તારીખ ૨૫-૦૫-૨૦૧૯ ને શનિવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાક થી ૧૭:૦૦ કલાક દરમિયાન થનાર
છે, જેમાં અમદાવાદ (શહેર) અને અમદાવાદ (ગ્રામ્ય)ના તમામ વિતરણ સ્થળોનો સમય બપોરના
૧૫:૦૦ થી ૧૮:૦૦ કલાક નો રહેશે.
બોર્ડનો ઓફિસીયલ પરિપત્ર/અખબારી
યાદી : ડાઉનલોડ કરો
પરિણામ જોવા માટે અહી ક્લિક કરો
શું આપને આપના પરિણામથી સંતોષ નથી???
ગુણ ચકાસણી, Rechecking, ઉત્તરવહી મૂલ્યાંકન માટે ફોર્મ કેવી રીતે ભરવું: અહી ક્લિક કરો
શું આપને આપના પરિણામથી સંતોષ નથી???
ગુણ ચકાસણી, Rechecking, ઉત્તરવહી મૂલ્યાંકન માટે ફોર્મ કેવી રીતે ભરવું: અહી ક્લિક કરો