Std 10 English Master



Std. 10 English Master
 
મિત્રો,
ધો. ૧૦ – બોર્ડની પરીક્ષાની સઘન તૈયારી થાય તે હેતુથી સમયાંતરે અંગ્રેજી વિષયની ચેપ્ટરવાઈઝ ઓનલાઈન ટેસ્ટ મુકવાનો પ્રયત્ન અમે કર્યો હતો. સાથે સાથે અંગ્રેજીના દરેક યુનિટની ગુજરાતી ભાષામાં સરળ સમજૂતી અને દરેક યુનિટમાંથી સૌથી અગત્યના (Most IMP) પ્રશ્નો, ટૂંક નોંધ (Short Note), નિબંધ (Essay), રીપોર્ટ વગેરે માટેના વિડીઓ પણ બનાવીને મુકવાનો પ્રયાસ કરીએ છીએ. આ તમામ વિડીઓ અને ઓનલાઈન ટેસ્ટ તમને એક જ જગ્યાએથી મળી રહે તે હેતુથી આ માસ્ટર પોસ્ટ બનાવી છે.
આ પોસ્ટ વધુમાં વધુ મિત્રો સુધી પહોંચતી કરો.
આ તમામ સાહિત્ય બનાવનાર :
કેતન પટેલ (કેતનસર)
સરદાર નગરી બારડોલી, જિ: સુરત
મો: ૯૮૭૯ ૩૯ ૩૯ ૭૨ / ૭૯ ૯૦ ૮૦ ૩૬ ૮૬
Unit
Video Link
Online Test
01. Against The Odds
02. The Human Robot
03. An Interview With Arun
04. A Wonderful Creation
Watch VDO
05. Playing With Fire
Watch VDO
06. I Love You, Teacher
07. Kach & Devyani
Watch VDO
08. Our Feathered Friends
Watch VDO
09. Tune up O Teens
Watch VDO
10. Test of True Love
Watch VDO