HSC Science July 2019



HSC Science July 2019
પરિપત્ર બહાર પાડનાર: નાયબ નિયામકશ્રી
કચેરી: ગુ. મા. અને ઉ. મા. શિ. બોર્ડ, ગાંધીનગર

માર્ચ 2019 માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એક કે બે વિષયમાં અનુત્તીર્ણ કે ગેરહાજર હોવાના કારણે અનુત્તીર્ણ હોય તેવા ઉમેદવારો જુલાઈ 2019 ની પુરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. એક વિષયમાં અનુત્તીર્ણ એટલે કે નાપાસ ઉમેદવારોની યાદી શાળાઓમાં મોકલી આપેલ છે. જ્યારે બે વિષયમાં અનુત્તીર્ણ એટલે કે નાપાસ ઉમેદવારોની કોમ્પ્યુટર યાદી સામાન્ય પ્રવાહના પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. તો વિજ્ઞાન પ્રવાહમાં એક કે બે વિષયમાં અનુત્તીર્ણ એટલે કે નાપાસ ઉમેદવારોએ નિયત ફી સાથે શાળાનો સંપર્ક કરવાનો રહેશે. શાળાઓએ ઉપસ્થિત થનાર ઉમેદવારની સહી લેવાની રહેશે અને તેની નિયત પરીક્ષા ફી ચલણથી ભરવાની રહેશે. ચલણનો નમુનો બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. જેની આચાર્યશ્રી, શિક્ષકશ્રી, વાલી/વિદ્યાર્થીએ નોંધ લેવી.
બોર્ડનો ઓફિસિયલ પરિપત્ર : ડાઉનલોડ કરો

શૈક્ષણિક, સહશૈક્ષણિક, ટેક્નોલોજીકલ અપડેટ્સ, પરિપત્રો, શૈક્ષણિક સાહિત્ય, સામાન્ય જ્ઞાન (GK) 
જેવી માહિતી મેળવવા માટે
કેતનસર : 9879 39 39 72