Operation Tuition Classes 2




ઓપરેશન ‘ટ્યુશન ક્લાસીસ’

આગ હોનારત કેસમાં કલાસીસના માલિકની ધરપકડ થઇ છે જેના પર ફરિયાદી પક્ષે જે દલીલો કરી છે તે અને બચાવપક્ષની દલીલો નીચે મુજબ છે:
·       ફરિયાદી પક્ષે દલીલો:
>> ક્લાસીસમાં ઇલેક્ટ્રિક વાયરિંગ કોની પાસે કરાવ્યું છે તેની માહિતી મેળવવા
>> ક્લાસીસમાં રીનોવેશન કોની પાસે કરાવ્યું છે અને પરમીશન કોની પાસેથી મેળવી
>> બનવના દિવસે ક્લાસીસમાં કેટલાં બાળકો આવ્યા હતા તેની માહિતી મેળવવા
>> આરોપીએ ક્લાસીસમાં ફાયર સેફ્ટી શા માટે રાખી ન હતી
·       બચાવ પક્ષની દલીલો:
>> આગ કેવી રીતે લાગી તે અંગે FIRમાં કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
>> આરોપીએ બિલ્ડીંગ પર ચઢીને બાળકોને બચાવ્યા છે
>> આરોપી કલાસીસના માલિક નથી પણ ભાડુઆત છે.
>> આરોપીએ ક્લાસીસમાં ફાયર સેફ્ટી લીધી હતી જે અંગેના ફોટા કોર્ટમાં રજૂ કર્યા
>> બાળકોની નોંધણીનું રજીસ્ટર ક્લાસીસમાં આગ લાગવાથી બળી ગયું છે
વિગતવાર દલીલો અને ન્યુઝ રીપોર્ટ નીચે આપ્યા છે:
ક્રમ
ન્યુઝ વિગત
લીંક
૦૧
સુરતના પગલે રાજ્યભરમાં ટ્યુશન ક્લાસીસમાં તપાસ
૦૨
૯૮% ટ્યુશન ક્લાસમાં ઇમરજન્સી એક્ઝીટ જ નથી
૦૩
કાર્યરત ટ્યુશન ક્લાસીસ સામે FIR
૦૪
ક્લાસીસ સહિતના કોમર્શીયલ એકમો સામે સખત પગલા ભરાશે
૦૫
શહેરના ૧૪૫૬ ક્લાસીસ માલિકોને નોટીસ
૦૬
ટ્યુશન ક્લાસીસ સામે પોલીસ કેસો
૦૭
ફાયર સેફ્ટી મુદ્દે ૬૨૩ ક્લાસીસોને નોટીસ
૦૮
ફરિયાદ પક્ષે અને બચાવ પક્ષે કરેલી દલીલો ખાસ વાંચો
 ખાસ નોંધ : આપને થતું હશે કે નોટીસના આંકડા અલગ અલગ કેમ છે? પરંતુ એક વાત સમજી લેવાની જરૂર છે કે આ મુદ્દે ત્રણ વિભાગ કાર્યરત છે: ફાયર વિભાગ, પાલિકા વિભાગ (નગરપાલિકા/મહાનગર પાલિકા...) અને પોલીસ વિભાગ.. તેથી અલગ અલગ વિભાગ પોતાની ક્ષમતા મુજબ નોટીસ મોકલે છે.
શિવમ્ ક્લાસીસ, કડોદ (તા:બારડોલી)ના સંચાલક દ્વારા બનાવાયેલ વિડીઓ જોવા લાયક
Tag: Surat, Surat Fire Case, Tuition Classes, Coaching Classes, Fire, Fire Safety, Safety Rules, SMC, AMC, Police, Ketansir, Govt Policy, Takshshila, Surat Case, Students died in Surat, Rules for Classes, Fire Safety Policy, Safety Policy