12 Sci Practical



ધો. ૧૨ Sci પ્રાયોગિક કાર્યનું માસવાર આયોજન 
સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ નિર્ણય અનુસાર શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ થી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અંગ્રેજી (પ્રથમ ભાષા) અને હિન્દી (પ્રથમ ભાષા) વિષયોમાં NCERTના પાઠયપુસ્તકોનો અમલ કરવામાં આવેલ છે.
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના વિષયોમાં NCERTના પાઠ્યપુસ્તકોના અમલ સંદર્ભે પ્રાયોગિક કાર્યનું માસવાર આયોજન આ સાથે મોકલી આપવામાં આવે છે. (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટની મુલાકાત લેશો.) દરેક વિષયના પ્રાયોગિક કાર્યના આયોજનની ફાઈલ અલગ અલગ આપી છે જેથી જે તે વિષય શિક્ષક કે આખો પરિપત્ર સાચવવાની જરૂર નહી રહે.
પરિપત્ર તા: ૩૦-૦૭-૨૦૧૯
પરિપત્ર કરનાર: બી.એન.રાજગોર
હોદ્દો : સંયુક્ત નિયામકશ્રી
કચેરી: ગુજરાત માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
ઓફિસીયલ પરિપત્ર જોવા માટે : અહી ક્લિક કરો
ભૌતિક વિજ્ઞાનના પ્રાયોગિક કાર્યનું માસવાર આયોજન : ડાઉનલોડ કરો
રસાયણ વિજ્ઞાનના પ્રાયોગિક કાર્યનું માસવાર આયોજન : ડાઉનલોડ કરો
જીવ વિજ્ઞાનના પ્રાયોગિક કાર્યનું માસવાર આયોજન : ડાઉનલોડ કરો