Board 2020 Exam Fee



Board 2020 Exam Fee
 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં નિયમિત રીપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની ફ્રીમાં ૧૦ ટકા સુધીનો તોતિંગ વધારો કર્યો છે. જ્યારે સાયન્સની પ્રાઇવેટ વિષયની વીમા સીધો 57 ટકાનો વધારો થયો છે. ધોરણ10ના નિયમિત વિદ્યાર્થીઓની !વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ! ફ્રી માં 10 ટકાનો વધારો કર્યો છે, જેમાં જૂની ફી રૂપિયા 325 હતી જે વધારીને 355 કરવામાં આવી છે.
ધોરણ 12 સાયન્સ ના નિયમિત વિદ્યાર્થીઓની 550 હતી જે વધારીને 605 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે સાયન્સમાં પ્રાયોગિક વિષય દીઠ રૂપિયા લેવાતી હતી જે વધારીને રૂ 110 કરવામાં આવી હોવાનું બોર્ડના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2020 માં !વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ! યોજાનાર બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે. જેથી દિવાળી વેકેશનમાં પણ હવે ફોર્મ ભરવાનો વારો આવ્યો છે.
ધોરણ10ના નિયમિત વિદ્યાર્થીની ફી 325 થી વધીને 355 કરવામાં આવી છે. રીપીટર વિદ્યાર્થી જેઓ એક વિષયની પરીક્ષા આપવાના છે તેમણે 120 ના બદલે 130 રૂપિયા ફી ભરવાની થશે. બે વિષયના !વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ! રીપીટર વિદ્યાર્થીઓને 170 ના બદલે 185 રૂપિયા ફી ભરવાની થશે. ત્રણ વિષયના વિદ્યાર્થીઓએ 220 બદલે 240 રૂપિયા ફી ભરવાની થશે. ત્રણથી વધુ વિષયની પરીક્ષા આપવા માંગે છે તેવા રીપીટર વિદ્યાર્થીઓ 315 ના બદલે 345 રૂપિયા ફી ભરવાની થાય છે, તેમજ ખાનગી ઉમેદવાર માટે 665 રૂપિયા આવી હતી તેના બદલે હવેથી 730 રૂપિયા ફી હશે. 
બોર્ડ દ્વારા પ્રકાશિત નમુનાના પ્રશ્નપત્રો માટે ડાઉનલોડ કરો

NTSE હોલ ટિકિટ ડાઉનલોડ કરવા નીચેની ફોટો-લીંક  પર ક્લિક કરો
માર્ચ ૨૦૨૦ના ફોર્મ બાબતે શિક્ષણ વિભાગનો પરિપત્ર ફોટો લીંક પર ક્લિક કરો