New Rules From December 2019



1 ડિસેમ્બરથી બદલાશે નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
એક ડિસેમ્બરથી તમારા જીવનમાં મોટા ફેરફાર થવા જઇ રહ્યાં છે. તેની અસર સામાન્ય લોકોની સાથે બેન્કના ગ્રાહકો અને વેપારીઓ પર પણ થશે. નવા નિયમોથી જ્યાં એક તરફ તમને રાહત મળશે, ત્યાં જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખ્યું તો તમારે આર્થિક નુકસાન પણ ભોગવવુ પડશે. ફેરફારોમાં ગેસ સિલિન્ડરના ભાવ, પેન્શનના નિયમ, રેલવેનું મેન્યુ, વગેરે સામેલ છે.
રાંધણ ગેસ
એક ડિસેમ્બરથી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશે. અગાઉ સતત ત્રણ મહિના સુધી રાંઘણ ગેસના ભાવમાં વધારો ઝીંકાયો હતો તેથી એવું બની શકે છે કે ડિસેમ્બરના પહેલાં દિવસે આમ આદમીને ફરી ફટકો પડે.
અટકી જશે પેન્શન
એસબીઆઇએ પેન્શન ધારકો માટે ઘોષણા કરી છે કે તેમણે 30 નવેમ્બર 2019 સુધી તેમના જીવિત હોવાનું પ્રમાણ પત્ર જમા કરાવાનું છે. જો ગ્રાહકો પત્ર જમા નહી કરાવે તો તેમની~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~પેન્શન અટકાવી દેવામાં આવી શકે છે. જણાવી દઇએ કે દેશમાં સૌથી વધુ પેન્શનના ખાતા એસબીઆઇ પાસે છે. એસબીઆઇ પાસે 36 લાખ જેટલાં પેન્શન ખાતા છે અને 14 સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પ્રોસેસિંગ સેલ છે. તેથી જો તમે એવું ઇચ્છતાં હોય કે તમારા પેન્શનમાં કોઇ અડચણો આવે તો 30 નવેમ્બર સુધીમાં તમે જીવંત હોવાનું પ્રમાણપત્ર જમા કરાવી દો.
મોંઘા થશે ટેરિફ પ્લાન
ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ ટેરિફ પ્લાનની ઓછામાં ઓછી કિંમત નક્કી કરવાથી ઇનકાર કર્યો છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું કે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~મિનિમમ ટેરિફ પ્લાન પર કોઇ ચર્ચા નથી કરી રહ્યું. તેમણે જણાવ્યું કે જિયો, એરટેલ, વોડાફોન-આડિયા અને બીએસએનએલે એક ડિસેમ્બરથી ટેરિફ પ્લાનની કિંમતો વધારવા મામલે વિભાગ હસ્તક્ષેપ નહી કરે. એક્સપર્ટસ અનુસાર વોડાફોન-આઇડિયા અને એરટેલના પ્લાન 35 ટકા સુધી મોંઘા થશે.
ટ્રેનમાં ચા-નાશ્તો અને ભોજન થશે મોંઘા
ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરનારા પેસેન્જર્સને મોટો ઝાટકો આપ્યો છે. હકીતકતમાં રેલવેએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચા, નાસ્તો અને ભોજનની કિંમતોમાં વધારો ઝીંક્યો છે. નિર્ણય બાદ તમારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચા, નાસ્તો અને ભોજન માટે વધારો રૂપિયા ખર્ચ કરવા પડશે.
એક અહેવાલ અનુસાર, નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ફર્સ્ટ ક્લાસ ACમાં ચાની કિંમતમાં~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~6 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. એટલે કે ફર્સ્ટ ક્લાસ ACમાં ચા માટે તમારે 35 રૂપિયા આપવા પડશે.
રીતે નાશ્તાની કિંમતમાં 7 રૂપિયાનો વધારો થયો છે. સાથે લંચ અને ડિનરની વાત કરીએ તો તે 15 રૂપિયા મોંઘુ થઇ ગયું છે અને હવે નવી કિંમત 245 રૂપિયા થઇ ગઇ છે.
ઉપરાંત સેકેન્ડ ક્લાસ AC, થર્ડ ક્લાસ AC અને ચેર કાર કોચમાં ચાની કિંમતમાં 5 રૂપિયાનો વધારો થયો છે. હવે કોચના યાત્રીઓએ ચા માટે 15 રૂપિયાના બદલે 20 રૂપિયા આપવા પડશે.
સાથે સેકેન્ડ ક્લાસ AC, થર્ડ ક્લાસ AC અને ચેર કાર કોચમાં નાશ્તા માટે પહેલાં કરતાં 8 રૂપિયા વધારે આપવાના રહેશે. કોચમાં હવે નાસ્તા માટે 97 રૂપિયાના બદલે 105 રૂપિયા ચુકવવા પડશે.
સાથે સેકેન્ડ ક્લાસ AC, થર્ડ ક્લાસ AC અને ચેર કાર કોચમાં લંચ અને ડિનરની કિંમતમાં 10 રૂપિયાનો વધારો થયો છે અને હવે તમારે તેના માટે 175ના બદલે 185 રૂપિયા ચુકવવા પડશે.
જણાવી દઇએ કે રાજધાની, દુરંતો અને શતાબ્દી માટે નવા દરો લાગુ થશે. સાથે 2014 બાદ પહેલીવાર દરોમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અંગેનું સર્ક્યુલર પણ રેલવેએ બહાર પાડી દીધું છે.
આરબીઆઇ ઘટાડશે રેપો રેટ
ભારતીય રિઝર્વ બેન્ક ફરી એકવાર રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. ત્રણથી પાંચ ડિસેમ્બર સુધી ચાલનારી એમપીસી બેઠકમાં રેપો રેટ ઘટાડીને 4.90 ટકા કરવામાં આવી શકે છે. સર્વેમાં સામેલ મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ડોમેસ્ટિક લોનની ધીમી ગતિ અને કંપનીઓના ઘટતાં નફાના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ઝડપ પકડવામાં સમય લાગશે.
૦૧-ઓક્ટોબરથી બદલાયા હતા આ ૧૧ નિયમો