NTSE 2019 Provisional Ans Key



NTSE – પ્રોવિઝનલ આન્સર કી
 
તા: ૦૩-૧૧-૨૦૧૯ ના રોજ લેવામાં આવેલ NTSE પરીક્ષા ૨૦૧૯ માં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા: ૦૮-૧૧-૨૦૧૯ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રના ના કોઈ પ્રશ્ન/પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે રજૂઆત કરવા માંગતા હોય તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરુરી માન્ય આધારોને સ્કેન કરી તેની ZIP ફાઈલ બનાવી તેણે રીનેમ કરી, તેમાં બેઠક ક્રમાંક લખી, તારીખ ૦૮-૧૧-૨૦૧૯ના રોજ બપોરના ૧૨.૩૦ કલાકથી કચેરીની વેબસાઈટ પર આપેલ લીંક પર અપલોડ કરીને મોકલી આપવાની રહેશે.
·    જો એક કરતાં વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્નદીઠ અલગ-અલગ પત્રકમાં રજૂઆત કરવાની રહેશે.
·   રજૂઆત કરવાનો સમયગાળો:
·  તા: ૦૮-૧૧-૨૦૧૯ : ૧૨.૩૦ કલાકથી તા: ૧૭-૧૧-૨૦૧૯ : ૨૩.૫૯ કલાક સુધી
·  જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તેના આધાર માટે રજૂ કરવામાં આવતું પુસ્તક સરકાર દ્વારા પ્રકાશિત થયેલું હોવું જોઈએ. એટલે કે કોઈ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો/સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહી.
·  આધાર વગરની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.
·  પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેવા ઉમેદવારો જ આ પ્રકારની રજૂઆત કરી શકશે.
=======================================
કોટા, રાજસ્થાનની ખ્યાતનામ સંસ્થા Allen નું સોલ્યુશન
=======================================
ટૂંક સમયમાં પ્રકાશિત થનારી ફાઈનલ આન્સર કી માટે નીચેની ફોટો લીંક છે.
Coming Soon