Std 10 Maths QueBank B



ગણિત બોર્ડ પ્રશ્નબેંક
એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 10 ના ગણિત વિષયની તાલીમ આપવાનું કાર્ય સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જીસીઈઆરટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેના પ્રતિભાવો ખુબ જ ઉત્તમ સાંપડ્યા હતા. તાલીમના પરીપાકરૂપે ભરૂચ જિલ્લાના શિક્ષકો પૈકી ચુનંદા શિક્ષકો દ્વારા શિક્ષકોની નીદર્શીની તૈયાર કરવામાં આવી છે.
એનસીઈઆરટીના અભ્યાસક્રમ મુજબ ધોરણ 10ની વિભાગ એ-બી-સી-ડીમાં હેતુલક્ષી પ્રશ્નોટૂંકા જવાબી પ્રશ્નો અને લાંબા પ્રશ્નોનો સમાવેશ પ્રસ્તુત મોડ્યૂલમાં કરવામાં આવેલ છે. ગણિત શિક્ષણથી ચોકસાઇથી કામ કરવુંતાર્કિક રીતે વિચારતા શીખવુંસંકલ્પનાખ્યાલજોડાણસંકેતો અને પ્રતીકો અંગે જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. આ મોડ્યૂલ ભરૂચ જિલ્લાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગતના તમામને ઉપયોગી નીવડશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે. આ મોડ્યૂલ નિર્માણમાં પ્રારંભથી અંત સુધી ફરજ નિભાવનાર લેખકો અને તેમાં જોડાનાર નામી-અનામી તમામને ધન્યવાદ માનવામાં આવે છે. પ્રસ્તુત મોડ્યુલનો પ્રારંભ ભરૂચ ડાયટ દ્વારા થયેલ છે તેથી તેમાં જોડાનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવવામાં આવે છે.
ગણિત પ્રશ્નબેંકનો વિભાગ ડાઉનલોડ કરવા ફોટો-લીંક પર ક્લિક કરો
==================================
ગણિત પ્રશ્નબેંકનો વિભાગ ડાઉનલોડ કરવા ફોટો-લીંક પર ક્લિક કરો

==================================
ચેપ્ટરવાઈઝ Most Imp સુત્રો ડાઉનલોડ કરવા ફોટો-લીંક પર ક્લિક કરો
==================================