Second Sem Unit Test



દ્વિતીય કસોટી સામાયિક કસોટી
તા: ૨૩-૦૬-૨૦૧૯ થી રાજયની પ્રાથમિક શાળાઓમાં ધો. ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સામાયિક કસોટી લેવાની થાય છે. આ અંગેનું સમયપત્રક આ સાથે સામેલ છે.
સમય પત્રક અનુસાર ધો. ૩ થી ૮માં સત્ર દરમિયાન કુલ ૧૯ સામાયિક કસોટીઓ લેવામાં આવનાર છે. આ ૧૯ કસોટી પૈકી પ્રથમ કસોટી તા ૨૩-૧૧-૨૦૧૯ ને અંતિમ કસોટી તા: ૦૪-૦૪-૨૦૧૯ ના (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ) રોજ લેવાશે જેમાં શાળાઓમાં અમલી થનાર ભાષાદીપ (વાંચન અર્થ ગ્રહણ) કાર્યક્રમ અંતર્ગત ક્રમશઃ પૂર્વ કસોટી આને ઉત્તરકસોટી તરીકે લેવામાં આવનાર છે.
ભાષાદીપ (વાંચન અર્થ ગ્રહણ) કાર્યક્રમ અંતર્ગત ક્રમશઃ પૂર્વ કસોટી આને ઉત્તરકસોટી ધો. ૩ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે એક સામાન્ય-કોમન કસોટી તૈયાર કરવામાં આવનાર છે આને ધો. ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે એક સામાન્ય (કોમન) કસોટી તૈયાર કરવામાં આવનાર છે. જેથી ભાષા સિદ્ધિ ને આધારે બાળકોની ધોરણવાર તુલના કરી શકાય આને બાળકનું ભાષાકીય સ્તર જાણી શકાય.
સમયપત્રક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
==============================
પ્રેકટીસ પેપર ડાઉનલોડ કરવા ફોટો-લીન્ક પર ક્લિક કરો
==============================