ગુજકેટ ૨૦૨૦ ટાઈમટેબલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા:
૩૧-૦૩-૨૦૨૦ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) – ૨૦૨૦ માટે ગૃપ Aમાં ૪૯,૮૮૮,
ગૃપ Bમાં ૭૫,૫૧૯ તેમજ ગૃપ ABમાં ૩૭૪ મળી કુલ ૧,૨૫,૭૮૧ વિદ્યાર્થીઓ નોંધાયેલ છે.
ગુજકેટ ૨૦૨૦ પરીક્ષાનું સમયપત્રક નીચે મુજબ રહેશે.
૧. ભૌતિકવિજ્ઞાન : ૧૦.૦૦ થી ૧૨.૦૦
૨. જીવવિજ્ઞાન : ૧૩.૦૦ થી ૧૪.૦૦ (બપોરે ૧ થી ૨)
૩. ગણિત : ૧૫.૦૦ થી ૧૬.૦૦ (બપોરે ૩ થી ૪)
ઉમેદવારોએ
પરીક્ષા આપવા માટે હોલ ટીકીટ – પ્રવેશીકામાં દર્શાવેલ સમયપત્રક મુજબ પરીક્ષાખંડમાં
પ્રવેશ મેળવી લેવાનો રહેશે. અને જરૂરી સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે. જેની
વિદ્યાર્થીઓએ નોંધ લેવી. ગુજકેટની હોલટીકીટ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન મુકવામાં
આવશે. અને તે અંગેની સૂચનાઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.
બોર્ડના ઓફિસીઅલ પરિપત્ર માટે ફોટો લીંક પર ક્લિક કરો
=====================
બાયોલોજીના સોલ્યુશન માટે નીચેની લીંક પર ક્લિક કરો
(એક જ પોસ્ટમાં બે શિક્ષકોના સોલ્યુશન)
======================
Hall Ticket (હોલ ટીકીટ)