12Sci HomeLearning Dec20



Home Learning Dec2020 12 Sci

ઓનલાઈન શિક્ષણ અત્યાર સુધી કેટલાક વિશિષ્ટ લોકોશાળાઓસંસ્થાઓ અને મોટે ભાગે Online EducationPlatforms માટેનો કોન્સેપ્ટ હતોઆપણે સહુ જાણીએ છીએ કે ઓનલાઇલ શિક્ષણ  પ્રત્યક્ષ અથવા શાળાકીય શિક્ષણનું પૂરક હોઇ શકેતેનો પર્યાય નહીંઆથી  અત્યાર સુધી બધા ઓનલાઈન શિક્ષણ માં જે અગત્યની બાબતો શાળામાં રહી જતી હોયઓછું ધ્યાન આપી શકતું હોય અથવા એવું મનાતું હોય કે  બાબત વિદ્યાર્થીએ જાતે કરવાની છે તેના પર વધુ ભાર મૂકતો હતો.

હવેવર્તમાન સંજોગોમાં શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છેઅને તેના પર્યાય તરીકે આપણે ટેકનોલોજીથી ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છેમોટે ભાગે વિડીયો કોન્ફરન્સિંગ એપ્પના ઉપયોગથી જેવી રીતે શાળામાં વર્ગ ભણાવાતો હતો તેવું ભણાવવાનું શરૂ કર્યું છેકેટલાક આગળ વધીને ટેસ્ટ પણ ગોઠવે છેપણ શાળામાં થતી બધી પ્રવૃત્તિ તો દૂર બેસીને ના  થી શકે ને ! ઉપરાંતઅગાઉ ચાલુ શાળાઓએ આવેલા બધા શિક્ષણ સુધારા પ્રોગ્રામોમાં પણ આપણે જોયું છે કે દેખાડોટાર્ગેટવહીવટી ગૂંચો જેવી અનેક બાબતો મૂળ ઉદ્દેશ ઉપર હાવી થઈ જાય છેતેથી બાકી વાધેલા લોકોએ કાઇક કરવું રહ્યું.

જે તે તારીખના વિડીઓ જોવા તેના પર ક્લિક/ટચ કરો