૧૨ વિજ્ઞાન પ્રવાહ પ્રેક્ટીકલ પેપર સ્ટાઈલ

શૈક્ષણિક વર્ષ 2020 માટે ધોરણ નવ થી 12 ની પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવેલ ફેરફાર અમોએ અત્રેની
કચેરી દ્વારા સંદર્ભ દર્શિત પત્ર ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્ર પરિરૂપ
ગુણભાર અને નમુના ના પ્રશ્નો પત્રો ગુજરાત રાજ્ય ની તમામ માધ્યમિક શાળાઓ ને જાણ
તથા અમલ સારુ મોકલવામાં આવેલ હતા. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના નીચે દર્શાવેલા વિષયોના
પ્રાયોગિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ આ સાથે મોકલવામાં આવે છે જે ધોરણ ૧૨
વિજ્ઞાન પ્રવાહની શાળાઓ ને જાણ તેમ જ અમલ સારું લાગુ કરવામાં આવે છે.
પરિપત્ર તા: ૧૧-૦૧-૨૦૨૧
કચેરી : ગુ. મા. અને ઉ. મા. શિ. બોર્ડ, ગાંધીનગર
મુખ્ય
ત્રણેય વિષયોની પેપર સ્ટાઈલ સહિતનો પરિપત્ર