9-11 BluePrint 2021



૨૦૨૦-૨૧ માટે ધો. ૯- ૧૧ની બ્લુપ્રિન્ટ

કોવીડ ૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધો. ૯ થી ૧૨ ના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવેલ ૩૦% ઘટાડો તેમજ પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવેલ ફેરફાર અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉ. માધ્યમિક બોર્ડ, ગાંધીનગરની કચેરી દ્વારા ધો. ૯ અને ૧૧ ના નીચે દર્શાવેલ વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. ઉક્ત પ્રશ્નપત્ર પરિરૂપ અને ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે જ અમલમાં રહેશે. આ અગાઉ ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે આ જ પ્રકારે પ્રશ્નપત્રના પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતોની સાથે સાથે નમુનાના પ્રશ્નપત્રો પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પરંતુ ધો. ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ માટે નમૂનાના પ્રશ્નપત્રો પ્રકાશિત કરવામાં આવ્યા નથી.

ધો. ૯

ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહ

૦૧. ગણિત

૦૧. જીવવિજ્ઞાન

૦૨. વિજ્ઞાન

૦૨. ગણિત

૦૩. સામાજીક વિજ્ઞાન

૦૩. ભૌતિક વિજ્ઞાન

૦૪. ગુજરાતી (FL)

૦૪. રસાયણવિજ્ઞાન

૦૫. ગુજરાતી (SL)

૦૫. અંગ્રેજી

૦૬. અંગ્રેજી (FL)

 

૦૭. અંગ્રેજી (SL)

 

૦૮. હિન્દી (FL)

 

૦૯. હિન્દી (SL)

 

૧૦. સંસ્કૃત

 

 

 

 

 

આ પેજની માહિતી અપડેટ હેઠળ છે.

અન્ય વિષયોની માહિતી અને નમૂનાના પ્રશ્નપત્રો ટૂંક સમયમાં મુકવામાં આવશે.