SSC Student Regi M22



બોર્ડ આવેદનપત્ર

ગુજરાત  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજ્યની તમામ માધ્યમિક શાળાના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધો. ૧૦- તથા સંસ્કૃત પ્રથમા વર્ષ ૨૦૨૨ ની બોર્ડ ની જાહેર પરીક્ષાના આવેદન પત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન તારીખ ૨૨-૧૧-૨૦૨૧ થી ૨૧-૧૨-૨૦૨૧ ના રોજ રાત્રીના ૧૨.૦૦ કલાક સુધી નીચે જણાવેલ વેબસાઈટ પરથી ભરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લઇ સમય મર્યાદામાં આવેદન પત્રો ભરવા જણાવવામાં આવે છે. ધો. ૧૦ તથા સંસ્કૃત પ્રથમાના તમામ પ્રકારના (નિયમીત, ખાનગી, રીપીટર તથા પૃથ્થક) વિદ્યાર્થીઓના આવેદન પત્રો ફરજીયાત ઓનલાઈન ભરવાના રહેશે. જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.

 શિક્ષણ વિભાગની ઓફિસીઅલ વેબસાઈટ : Click Here

ઓફિસીઅલ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે : Click Here