ધો. ૯
થી ૧૨ એકમ કસોટી ૨૦૨૨
શાળાઓએ
ધોરણ- 9 થી 12 એકમ
કસોટી તા.27″જુલાઇ 2022ના રોજ
૧-૧ કલાકના બે સેશનમાં યોજવાતી રહે છે
>>
પ્રથમ એકમ કસોટી માટે ધો.9 થી 12 ના
દરેક ધોરણના માત્ર 2(બે) વિષયોના પ્રશ્નપત્રો અત્રેથી મોકલવામાં આવશે.
જેનીવિગતો સમયપત્રકમાં ઉપલબ્ધ છે
>>
પ્રથમ એકમ કોટી માટે જુન અને જુલાઇ માસના એકમો
અભ્યાસક્રમ તરીકે રહેશે જેની વિગતો અભ્યાસક્રમના પત્રકમાં દર્શાવેલ છે. કેવી રીતે
યોજાશે એકમ કસોટી
->ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા
પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ એકમ કસોટીનું આયોજન કરવામાં આવશે.
->
અત્રેથી એકમ કસોટીના પાસવર્ડ પ્રોટેક્ટેડ પત્રો
તા:-25/07/2022 ના રોજ બપોરે ૧૨:૦૦ સુધીમાં જિલ્લા
શિક્ષણાધિકારીશ્રીના આધિકારિક અને ગોપનીય E-mail એડ્રેસ
પર મોકાવામાં નવો જેના પાસવર્ડ તા.26/07/2012 ના રોજ
નોડલ અધિકારીશ્રીઓને વોટ્સઅપના માધ્યમે જણાવવામાં આપણે
->આ પત્ર મળ્યેથી તમામ જિલ્લા શિક્ષાર્તાકારીઓ એકમ
કસોટી માટે પોતાના જિલ્લાના એક વર્ગ-૨ કક્ષા) અધિકારીને મોડલ ધારી તરીકે નિયુકા
કરી તેમનું ગામ તથા વોટ્સઅપ બર અત્રેની કચેરીના utgsheb@gmail.com પર તાકાલિકા-૧. ગૌરી આપવાના રહેશે
>>
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ આ પ્રાપત્રો જિલ્લાના
ગામ SVS/QDC કન્વીનર આધિકારિક અને ગોપનીય ઇ મેગા એન્ડ્રે ૫૨ 26/07/2022 સુધીમાં મોકલવાના રહેશે
-SVS/QDC
55 રે તા:-26/07/2022
સુધીમાં પોતાના સંકુલની તમામ ખાનગી/ પ્રારેડ) સરકારી માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક
શાળાના આચાર્યશ્રીઓને તેઓના આધિકારિક અને ગોપનીય (1) એડ્રેસ
પર બેકગ કોટીના પ્રશ્ન પત્રો મોકલવા રહેશે
-ઉપરોકત શાળમાં... GSHSEB) DEC→ SVS/ QDC 5વીનર) આચાર્ય એમ દરેક તબક્કામાં એકમ કસોટી માટેના
પ્રજાપત્રોની ગોપનીયતા જળવાઇ રહે તેની સંપૂર્ણ કાળજી રાખવાની રહેશે.
-- શાળાને ઍક્મ કોટી બાદ વિધાથીઓલી કોટીઓનું રાગરાર
મૂલ્યાંકન થાય તેની તકેદારી રાખવી અને વિધાર્થીઓએ મેળવેલ ગુણની વિગતો શાળાએ રામગ્ર
વર્ષ દરમિયાન સાચવી રાખવાની રહેશે.