News Paper 01-01-2017





તા: ૦૧-૦૧-૨૦૧૭     //     રવિવાર     //     પોષ સુદ ત્રીજ
:: આજના પ્રમુખ સમાચાર પત્રો ::

04. ગુજરાત ગાર્ડિઅન
06. નવગુજરાત


હિન્દી સમાચાર પત્રો


અંગ્રેજી સમાચાર પત્રો

19. Indian Ex

Financial Year Jan2Dec



નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર


નવી દિલ્હી : શંકર આચાર્ય સમિતિએ નાણા મંત્રાલયને પોતાનો રિપોર્ટ સોંપતા નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચને બદલે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનુ કરવાની ભલામણ કરી છેઃ જો સરકાર આ ભલામણો સ્વીકારે તો ૧પ૦ વર્ષ જુની બ્રિટિશકાળની પરંપરા સમાપ્ત થઇ જશેઃ જુલાઇમાં નીતિ આયોગના સુચનથી આ સમિતિની રચના કરવામાં આવી હતીઃ મોનસુન અને પાક મોસમના હિસાબથી આ પગલુ અનુકુળ રહેશેઃ સમિતિએ શેરબજાર દ્વારા અપનાવાતા સંવત કેલેન્ડર જુલાઇથી શરૂ થતા પાકચક્રના કેલેન્ડર પર પણ વિચાર કર્યો હતો પરંતુ જાન્યુઆરીથી ડિસેમ્બરને યોગ્ય ગણ્યુઃ નાણાકીય વર્ષ બદલવાથી બજેટ નવેમ્બરમાં રજુ કરવુ પડશેઃ કંપનીઓએ હિસાબો જાન્યુઆરીથી ડિસેમ્બરના રાખવા પડશે.
આ સમાચાર અકિલા ન્યુઝ.કોમ પર રજૂ થયા હતા. નોટ બંધીના સમાચાર પણ સૌપ્રથમ અકિલા ન્યુઝ પેપરમાં જ રજૂ થયા હતાં. પરંતુ તે પહેલી એપ્રિલના રોજ એપ્રિલફુલ બનાવવા માટે હતા પરંતુ હાલ એપ્રિલ મહિનો નથી. એ ધ્યાન રહે. 

અકિલા ન્યુઝ.કોમની ઓફીસીયલ વેબસાઇટ પર આ સમાચાર જોવા અહિ ક્લિક કરો

Find Smart Phone



ખોવાયેલો સ્માર્ટફોન કેવી રીતે શોધશો?

જો સ્માર્ટફોન ગાયબ થઇ જાય તો ચોક્કસ મુશ્કેલી થઇ જાય છે. જોકે, હવે ગૂગલે એક એવું ફીચર બનાવ્યું છે કે જેનાથી તમે ખૂબ જ સરળતાથી તમારો ફોન શોધી શકો છો.
આ ટ્રીકથી તમે તમારા ફોનનું લોકેશન ટ્રેસ કરી શકશો.
ફોન સાયલન્ટ મોડમાં હોય તો પણ રીંગ વગાડી શક્શો.
ફોન પર મેસેજ ડિસ્પ્લે કરાવી શકો છો.
ફોન લોક કરી શકો છો.
તમારા મહત્વના ડેટાને ડિલીટ કરી શકો છો.

આ માટેની આખી પ્રોસેસ જાણવા માટે અહિ ક્લિક કરો 

MBBS More Exam



MBBS ના વિદ્યાર્થીઓ માટે NEXT એક્ઝામ 

ડૉક્ટર બનવું પહેલાંં પણ સહેલુંં નહોતું. હવે એ વધુ કપરું બને તેવી શક્યતા છે. ડૉક્ટર બનવા માટે આકાંક્ષુએ એક વધુ પરીક્ષા પાસ કરવી પડશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ઇન્ડીયન મેડિકલ કાઉન્સીલ (સુધારા) ખરડો તૈયાર કર્યો છે. એની જોગવાઇઓ મુજબ એમબીબીએસ વિદ્યાર્થીઓને 'ડૉક્ટર'નું ટેગ મેળવવા માટે નેશનલ એક્ઝીટ ટેસ્ટ (નેક્સ્ટ) આપવી પડશે.

સરકારની દલીલ છે કે દેશમાં તબીબી અભ્યાસમાં વધતાં ખાનગીકરણને લઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે. 
સરકારનું માનવું છે કે 'નેક્સ્ટ'ની તબીબી અભ્યાસની ગુણવત્તા સુધરશે. સૂત્રોના જણાવ્યા મુજબ 'નેક્સ્ટ' ત્રણ ટેસ્ટો બરાબર હશે, એમાં પોસ્ટગ્રેજ્યુએટ્માં એડ્મીશન માટે થનારી નીટ, સેન્ટ્રલ હેલ્થ સર્વિસીસ અને ફોરેન ગ્રેજ્યુએટ મેડીકલ એક્ઝામીનેશન સામેલ હશે. જુદી-જુદી કોલેજોમાં ભણેલાં વિદ્યાર્થીઓએ 'નેક્સ્ટ'માં જેવો દેખાવ કર્યો હશે એ જાહેર કરાશે. જો કોઇ કોલેજનાં ૯૦% વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરે તો એ કોલેજ સારી-શ્રેષ્ઠ હોવાનું આપોઆપ સાબીત થઇ જશે.
આરોગ્ય મંત્રાલયના નિર્ણય સામે મિશ્ર પ્રતિક્રિયા સામે આવી છે. મેડિકલ કાઉન્સીલના પુર્વ સભ્ય ડો. દેવી શેટ્ટીના મત મુજબ સારા વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સીધો પ્રવેશ મળવો જોઇએ. 'નેક્સ્ટ'ના કારણે અભ્યાસની અવધી લાંબી થઈ જશે. 

આ ન્યુઝ્ની ફોટો ઇમેજ જોવા માટે અહિ ક્લિક કરો.

News 31-12-2016




તા: ૩૧-૧૨-૨૦૧૬     //     શનિવાર     //     પોષ સુદ બીજ






News Paper 31-12-2016





તા: ૦૧-૦૧-૨૦૧૭     //     રવિવાર     //     પોષ સુદ ત્રીજ
:: આજના પ્રમુખ સમાચાર પત્રો ::

04. ગુજરાત ગાર્ડિઅન


હિન્દી સમાચાર પત્રો


અંગ્રેજી સમાચાર પત્રો

19. Indian Ex

News 30-12-2016




તા: ૩૦-૧૨-૨૦૧૬     //     શુક્રવાર     //     પોષ સુદ એકમ











News Paper 30-12-2016





તા: ૩૦-૧૨-૨૦૧૬     //     શુક્રવાર     //     પોષ સુદ એકમ
:: આજના પ્રમુખ સમાચાર પત્રો ::

06. નવગુજરાત


હિન્દી સમાચાર પત્રો
18. નવભારત ટાઇમ્સ


અંગ્રેજી સમાચાર પત્રો

19. Indian Ex

11 Sci Annual Exam Papers



ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રના પરિરૂપ


ધો. 11 વિજ્ઞાન પ્રવાહના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોના પરિરૂપ, ગુણભાર, બ્લ્યુ પ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નપત્રો શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામા આવ્યા છે. હાલમા નીચે જણાવેલ મુખ્ય વિષયોની માહિતી પ્રકાશિત થઇ છે. અન્ય વિષયોની માહિતી પણ ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે. 
1. ભૌતિક વિજ્ઞાન 
2. રસાયણ વિજ્ઞાન 
3. જીવા વિજ્ઞાન
4. ગણિત 

ધો. 11 વિજ્ઞાન પ્રવાહના પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રોનાં પરિરૂ, ગુણભાર કે બ્લ્યુ પ્રિન્ટ યથાવત રહેશે. તેમાં કોઇપણ ફેરફાર કરવામાં આવેલ નથી. 

ધો. 11 વિજ્ઞાન પ્રવાહના તમામ મુખ્ય વિષયોની વાર્ષિક પરીક્ષાની માહિતી જોવા માટે અહિ ક્લિક કરો 

News 29-12-2016




તા: ૨૯-૧૨-૨૦૧૬     //     ગુરુવાર     //     માગશર વદ અમાસ







News Paper 29-12-2016





તા: ૨૯-૧૨-૨૦૧૬     //     ગુરુવાર     //     માગશર વદ અમાસ
:: આજના પ્રમુખ સમાચાર પત્રો ::

06. નવગુજરાત


હિન્દી સમાચાર પત્રો
18. નવભારત ટાઇમ્સ


અંગ્રેજી સમાચાર પત્રો

19. Indian Ex