HSC Special Exam



ધો. ૧૨ ખાસ પરીક્ષા
ગુજરાત મા. અને ઉ.માં. શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે જુલાઈ (પૂરક) - ૨૦૧૭ સુધીમાં ઉ.માં.પ્ર. પરીક્ષા ધો. ૧૨ સામાન્ય પ્રવાહ, ઉ. બુનિયાદી તથા વ્યવસાયલક્ષી પ્રવાહના અનુંતિર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની ખાસ પરીક્ષા તા: ૨૩-૧૦-૨૦૧૭ થી તા ૦૩-૧૧-૨૦૧૭ સુધી લેવાનાર છે. પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. 
સદર પરીક્ષાના આવેદનપત્રો ભરવાની છેલ્લી તા: ૨૦-૮-૨૦૧૭ હતી જે લંબાવીને તા: ૨૭-૦૮-૨૦૧૭ સુધી કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓના આવેદનપત્રો કોઈ પણ જાતની લેટ ફી વગર તા: ૨૭-૦૮-૨૦૧૭ સુધી ભરી શકાશે. અને ચલણ તા: ૨૯-૦૮-૨૦૧૭ સુધી ભરી શકાશે. 

આ માટે નો બોર્ડ દ્વારા પ્રકાશિત પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો
બોર્ડની વેબસાઈટની મુલાકાત લેવા અહી ક્લિક કરો
ખાસ પરીક્ષાનું ટાઈમ ટેબલ અને અન્ય માહિતી માટે અહી ક્લિક કરો