ધોરણ
૯ થી
૧૨ની પરીક્ષા
પદ્ધતિમાં ફેરફાર
ધોરણ ૯ થી ૧૨ ની
પરીક્ષા પદ્ધતિ અંગે ગુજરાત માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને
જરૂરી સુચનો આપવામાં આવેલ છે. રાજ્ય સરકારશ્રી દ્વારા જુન ૨૦૧૮ થી ધોરણ ૯માં ગણિત,
વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ અંગ્રેજી (પ્રથમ ભાષા) માં અને ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં
રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી (પ્રથમ ભાષા) માં NCERTનાં પાઠ્યપુસ્તકો નો અમલ કરવામાં આવેલ છે. જુન ૨૦૧૯ થી ક્રમશ: ધો. ૧૦ અને ધો.
૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આ જ રીતે NCERTનાં પાઠ્યપુસ્તકોનો અમલ કરવામાં
આવનાર છે. તેથી ગુ.માં.ઉ.માં.શી.બોર્ડની ધો. ૯ થી ૧૨ ની પરીક્ષા પદ્ધતિમાં પણ
ફેરફાર કરવો આવશ્યક થી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ છે.
જે માટેની જરુરી તમામ માહિતી વાળો શિક્ષણ વિભાગનો પરિપત્ર જોવા માટે અહી ક્લિકકરો
આ અંગેની
પ્રક્રિયા ક્યાર થી શરુ થઇ ગઈ હતી તેનાં સમાચાર જોવા માટે અહી ક્લિક કરો