10 Maths MCQ 3



ધો. ૧૦ ગણિત એમ.સી.ક્યુ
ધો. ૧૦ ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના પાઠ્યપુસ્તકમાંથી સંગ્રહિત કરવામાં આવેલ હેતુલક્ષી પ્રશ્નો, ખાસ તો એમ.સી.ક્યુ. પ્રકારના જ પ્રશ્નોનું કલેક્શન અહી મુકવામાં આવ્યું છે. જે કુલ ચાર (૪) ભાગમાં વહેચાયેલું છે. અને આન્સર કી છૂટી આપવામાં આવી છે.

ભાગ : ૧ :   પ્રકરણ : ૧, ૨, ૩
ભાગ : ૨ :   પ્રકરણ : ૪, ૫, ૬, ૭
ભાગ : ૩ :   પ્રકરણ : ૮, ૯, ૧૦, ૧૧
ભાગ : ૪ :   પ્રકરણ : ૧૩, ૧૪, ૧૫, ૧૬
આન્સર કીમાં બધા ચેપ્ટરના બધા પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા છે.

** ગણિત એમ.સી.ક્યુ. ભાગ : ૦૧ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
** ગણિત એમ.સી.ક્યુ. ભાગ : ૦૨ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
** ગણિત એમ.સી.ક્યુ. ભાગ : ૦3 ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
** ગણિત એમ.સી.ક્યુ. આન્સર કી ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

** શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત આદર્શ ઉત્તરવહી જોવા માટે અહી ક્લિક કરો
** બોર્ડના પેપેરસેટર દ્વારા પેપર ચેક કરવા જનાર શિક્ષકો માટે બનવવામાં આવેલ હાથથી લખેલ ઓરીજીનલ આન્સર કી માટે અહી ક્લિક કરો.