Board Model AnsBook Master



બોર્ડ આદર્શ ઉત્તરવહી
કોઇપણ ક્ષેત્રમાં વિચારોની અભિવ્યક્તિ સૌથી મહત્વની બાબત હોય છે, તમે તમારા વિચારો કઈ રીતે રજૂ કરો છો તેનાથી જ પરિણામ નક્કી થતું હોય છે. તેથી જ શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડ પરીક્ષાર્થીઓને માર્ગદર્શન મળી રહે કે પરીક્ષા દરમિયાન પોતાના જવાબોની રજૂઆત કેવી રીતે કરવી તે હેતુથી દરેક વિષયની ૩-૩ આદર્શ ઉત્તરવહીઓ પ્રકાશિત કરવામાં આવી છે. આ ઉત્તરવહીઓમાં લખાણ, અક્ષર કરતાં પણ લખવાની પદ્ધતિ વધુ મહત્વની છે તો તેના પર ધ્યાન આપશો. ઉત્તરવહીઓ જૂની છે પરતું “Old is Gold” પંકિત ને સાર્થક કરે તેવી છે.
======================

#
Subject
Link
1
Maths (012)
2
Science (011)
 
3
English (016)
 
4
Social Sci. (010)
5
Gujarati (001)
6
Sanskrit (017)

======================
બોર્ડ દ્વારા પ્રકાશિત નમૂનાના પ્રશ્નપત્રો